મહેસાણા: રસ્તાઓ પર રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનો પરેશાન, વાહનચાલકોને મોટી મુશ્કેલી

|

Sep 20, 2020 | 11:00 PM

મહેસાણા જિલ્લામાં રખડતાં ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. મહેસાણા શહેરમાં રસ્તાઓ પર રખડતાં ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના મુખ્યમાર્ગો પર અંડિગો જમાવીને બેઠેલા ઢોરને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે. રસ્તાઓ પર રખડતાં ઢોરને કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે, ત્યારે શહેરીજનોએ તંત્ર […]

મહેસાણા: રસ્તાઓ પર રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનો પરેશાન, વાહનચાલકોને મોટી મુશ્કેલી

Follow us on

મહેસાણા જિલ્લામાં રખડતાં ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. મહેસાણા શહેરમાં રસ્તાઓ પર રખડતાં ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના મુખ્યમાર્ગો પર અંડિગો જમાવીને બેઠેલા ઢોરને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે. રસ્તાઓ પર રખડતાં ઢોરને કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે, ત્યારે શહેરીજનોએ તંત્ર પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટેની માંગ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે દર વર્ષે નગરપાલિકા બેઠક કરે છે અને તેમાં રખડતાં ઢોરના ત્રાસને દુર કરવા ચર્ચા પણ થાય છે, આ માટે કમિટી પણ બનાવવામાં આવી છે. પરંતુ આ કામગીરી માત્ર કાગળ ઉપર અને વાતોમાં જ રહી જાય છે. તેનું યોગ્ય અમલીકરણ કરવામાં આવતું નથી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:28 pm, Thu, 13 August 20

Next Article