પંચમહાલમાં બાળકે કર્યું એવુ કામ કે પોલીસે કર્યું સન્માન, જુઓ VIDEO

|

Apr 24, 2020 | 1:20 PM

પંચમહાલમાં એક બાળકે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી, ત્યારે આ બાળકનું પોલીસે સન્માન કર્યું છે. ધોરણ 5માં અભ્યાસ કરતા ફેઝાને તાજેતરમાં એક વીડિયો બનાવ્યો હતો. જેમા તે લોકોને ઘરમાં રહીને જ નમાજ અદા કરવાની અપીલ કરતો હતો. ફેઝાનનો આ વીડિયો ખૂબ વાઈરલ થયો હતો, ત્યારે પોલીસે નાનકડા ફેઝાનના આ મોટા પ્રયાસને બિરદાવ્યો […]

પંચમહાલમાં બાળકે કર્યું એવુ કામ કે પોલીસે કર્યું સન્માન, જુઓ VIDEO

Follow us on

પંચમહાલમાં એક બાળકે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી, ત્યારે આ બાળકનું પોલીસે સન્માન કર્યું છે. ધોરણ 5માં અભ્યાસ કરતા ફેઝાને તાજેતરમાં એક વીડિયો બનાવ્યો હતો. જેમા તે લોકોને ઘરમાં રહીને જ નમાજ અદા કરવાની અપીલ કરતો હતો. ફેઝાનનો આ વીડિયો ખૂબ વાઈરલ થયો હતો, ત્યારે પોલીસે નાનકડા ફેઝાનના આ મોટા પ્રયાસને બિરદાવ્યો છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પગપેસારો, 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article