ધોરણ 10માં ભણતી સગીરાને 4 યુવકો ભોળવીને આબૂ લઈ ગયા, પોલીસે સગીરાને સુરક્ષિત છોડાવી

ધોરણ 10માં ભણતી સગીરાને 4 યુવકો ભોળવીને આબૂ લઈ ગયા, પોલીસે સગીરાને સુરક્ષિત છોડાવી

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં સગીર વયના બાળકોના પેરન્ટ્સ માટે ચેતવણીરૂપ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Mihir Soni

| Edited By: Kunjan Shukal

Dec 20, 2020 | 5:01 PM

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં સગીર વયના બાળકોના પેરન્ટ્સ માટે ચેતવણીરૂપ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ધોરણ 10માં ભણતી એક સગીરાને સ્નેપ ચેટ મારફતે એક યુવકનો સંપર્ક થયો અને ત્યારબાદ એ યુવક તેના મિત્રો સાથે સગીરાને આબુ લઈ ગયો. પોલીસે ગણતરીના કલાકોમાં સગીરાને હેમખેમ છોડાવી દીધી અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર સહિત બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

 

 

આ પણ વાંચો: વડોદરા: ડભોઈ SOGને મોટી સફળતા, 78 કિલો ગાંજા ઝડપ્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati