VIDEO: રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું કેવડિયા, જુઓ રમણીય નજારો

|

Oct 26, 2019 | 4:12 PM

પ્રકાશના મહાપર્વ પર નર્મદા ડેમ અને યુનિટી ગ્લો ગાર્ડનમાં પણ દિવાળીની રોશની જોવા મળી રહી છે. વેલી ઓફ ફલાવર પાસે યુનિટી ગ્લો ગાર્ડનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. વિવિધ રંગોથી ગાર્ડન ઘણું રમણીય અને અદભૂત લાગી રહ્યું છે. દિવાળીનો આ નજારો લોકો કૂતુહલતાથી માણી રહ્યા છે. VIDEOમાં આ રોશનીથી ઝળહળતા કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો […]

VIDEO: રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું કેવડિયા, જુઓ રમણીય નજારો

Follow us on

પ્રકાશના મહાપર્વ પર નર્મદા ડેમ અને યુનિટી ગ્લો ગાર્ડનમાં પણ દિવાળીની રોશની જોવા મળી રહી છે. વેલી ઓફ ફલાવર પાસે યુનિટી ગ્લો ગાર્ડનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. વિવિધ રંગોથી ગાર્ડન ઘણું રમણીય અને અદભૂત લાગી રહ્યું છે. દિવાળીનો આ નજારો લોકો કૂતુહલતાથી માણી રહ્યા છે. VIDEOમાં આ રોશનીથી ઝળહળતા કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો તમે જોઈ શકો છો. દિવાળીના પર્વને લઈને રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: મંદીથી સોના-ચાંદીના વેપારીઓ ચિંતામાં, ગત વર્ષની તુલનાએ ખરીદી 30થી 35 ટકા ઘટી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article