વિધાનસભામાં સરકાર પર ટેબલેટ મુદ્દે પરેશ ધાનાણીના આક્ષેપો બાદ જવાબથી બચવા કોંગ્રેસનું વોકઆઉટ

|

Mar 04, 2020 | 11:34 AM

પાકવીમા પર કૉંગ્રેસે કરેલા આક્ષેપોને કૃષિપ્રધાન આરસી ફળદુએ ફગાવી દીધા. કૃષિપ્રધાને દાવો કર્યો કે સરકાર વીમા કંપનીઓને છાવરતી નથી. સાથે જ તેમણે કહ્યું વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ગઈકાલે પરેશ ધાનાણીએ ગૃહમાં ટેબ્લેટને લઈ જે આક્ષેપ કર્યા હતા તે આક્ષેપ તેઓ પુરવાર નહોતા કરી શક્યા. જેથી મુખ્યપ્રધાને અધ્યક્ષને અપીલ કરીને તેમને એક દિવસનો સમય […]

વિધાનસભામાં સરકાર પર ટેબલેટ મુદ્દે પરેશ ધાનાણીના આક્ષેપો બાદ જવાબથી બચવા કોંગ્રેસનું વોકઆઉટ

Follow us on

પાકવીમા પર કૉંગ્રેસે કરેલા આક્ષેપોને કૃષિપ્રધાન આરસી ફળદુએ ફગાવી દીધા. કૃષિપ્રધાને દાવો કર્યો કે સરકાર વીમા કંપનીઓને છાવરતી નથી. સાથે જ તેમણે કહ્યું વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ગઈકાલે પરેશ ધાનાણીએ ગૃહમાં ટેબ્લેટને લઈ જે આક્ષેપ કર્યા હતા તે આક્ષેપ તેઓ પુરવાર નહોતા કરી શક્યા. જેથી મુખ્યપ્રધાને અધ્યક્ષને અપીલ કરીને તેમને એક દિવસનો સમય અપાવ્યો હતો. આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જવાબ આપવાનો હતો. પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા. જેથી તેમને બચાવવા માટે કૉંગ્રેસે વૉકઆઉટ કર્યું હતું.

આ પણ વાંચોઃ રાજ્યમાંથી કુપોષણ આ પ્રકારે દૂર થશે? બાળકોને છેલ્લા કેટલાક દિવસોથી મળે છે સડેલું ભોજન

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

વિપક્ષે આજે વિધાનસભામાં પાક વીમા મુદ્દે સરકારને સાણસામાં લેવાની કોશિશ કરી. વિપક્ષનો સીધો આક્ષેપ છે કે સરકારે ખેડૂતોને પાક વીમાનું વળતર આપવા કોઇ કાર્યવાહી કરી નથી. સામે સરકારે સ્પષ્ટતા કરી છે કે ગત વર્ષનું જે આ વર્ષે પણ ખેડૂતોને યોગ્ય વળતર મળે તે દિશામાં કામગીરી થઇ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article