સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી રહેશે ચાલું, દેવદિવાળીની રજાને કારણે SOUના તમામ પ્રકલ્પો ચાલું રહેશે

|

Nov 29, 2020 | 7:55 PM

નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજા તમામ પ્રકલ્પો આવતીકાલે એટલે કે સોમવારે ચાલુ રહેશે. સામાન્ય રીતે સોમવારે સ્ટેચ્ચૂ ઓફ યુનિટી બંધ રહે છે. 1 ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવામાં આવશે. સોમવારે દેવદિવાળીની રજા હોવાથી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો […]

સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી રહેશે ચાલું, દેવદિવાળીની રજાને કારણે SOUના તમામ પ્રકલ્પો ચાલું રહેશે

Follow us on

નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજા તમામ પ્રકલ્પો આવતીકાલે એટલે કે સોમવારે ચાલુ રહેશે. સામાન્ય રીતે સોમવારે સ્ટેચ્ચૂ ઓફ યુનિટી બંધ રહે છે. 1 ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવામાં આવશે. સોમવારે દેવદિવાળીની રજા હોવાથી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article