રાજકોટના ધોરાજીમાં ગુજરી બજારને પોલીસે કરાવ્યું બંધ, Social distance ન જળવાતા કાર્યવાહી

|

Jan 03, 2021 | 4:25 PM

રાજકોટના ધોરાજીમાં રવિવારે ભરાતા ગુજરી બજારમાં  Social distance ન જળવાતા પોલીસે વિભાગે કાર્યવાહી કરી. અને ગુજરી બજારને પોલીસે બંધ કરાવ્યું. ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા ગુજરી બજારમાં મોટી સંખ્યામાં ફેરિયા અને પાથરણા વાળા વેપાર કરતા હોય છે. જોકે મહામારીના સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસે કાર્યવાહી કરી. અને તમામ ફેરિયા તથા પાથરણા વાળાઓને દૂર […]

રાજકોટના ધોરાજીમાં ગુજરી બજારને પોલીસે કરાવ્યું બંધ, Social distance ન જળવાતા કાર્યવાહી

Follow us on

રાજકોટના ધોરાજીમાં રવિવારે ભરાતા ગુજરી બજારમાં  Social distance ન જળવાતા પોલીસે વિભાગે કાર્યવાહી કરી. અને ગુજરી બજારને પોલીસે બંધ કરાવ્યું. ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા ગુજરી બજારમાં મોટી સંખ્યામાં ફેરિયા અને પાથરણા વાળા વેપાર કરતા હોય છે. જોકે મહામારીના સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસે કાર્યવાહી કરી. અને તમામ ફેરિયા તથા પાથરણા વાળાઓને દૂર કર્યા. મહત્વપૂર્ણ છેકે સંક્રમણ ન ફેલાય તે માટે પોલીસ વિભાગે કાર્યવાહી કરી હતી.

 

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Next Article