સુરતના વર્ષભરના વિકાસલક્ષી કામોનું પ્લાનિંગ અને બીજી તરફ ડેપ્યુટી કમિશનર કેતન પટેલે ઝબકી મારી લીધી

|

Jan 23, 2020 | 10:14 AM

સુરતીલાલાઓના વિકાસની ચર્ચા ચાલતી હતી. સુરતના વર્ષભરના વિકાસલક્ષી કામોનું પ્લાનિંગ થઈ રહ્યું હતું. પરંતુ અધિકારીને જાણે કે બજેટની ચર્ચામાં કોઈ રસ જ ન હતો. સુરતના કમિશનર પત્રકારોને માહિતી આપી રહ્યાં હતા. તે સમયે નજીકમાં જ બેસેલા ડેપ્યુટી કમિશનર કેતન પટેલ બજેટની ચર્ચામાં નિંદર માણી રહ્યાં હતા. આ અધિકારીએ વિકાસની ચર્ચાને બદલે ઝપકી મારવામાં જ રસ […]

સુરતના વર્ષભરના વિકાસલક્ષી કામોનું પ્લાનિંગ અને બીજી તરફ ડેપ્યુટી કમિશનર કેતન પટેલે ઝબકી મારી લીધી

Follow us on

સુરતીલાલાઓના વિકાસની ચર્ચા ચાલતી હતી. સુરતના વર્ષભરના વિકાસલક્ષી કામોનું પ્લાનિંગ થઈ રહ્યું હતું. પરંતુ અધિકારીને જાણે કે બજેટની ચર્ચામાં કોઈ રસ જ ન હતો. સુરતના કમિશનર પત્રકારોને માહિતી આપી રહ્યાં હતા. તે સમયે નજીકમાં જ બેસેલા ડેપ્યુટી કમિશનર કેતન પટેલ બજેટની ચર્ચામાં નિંદર માણી રહ્યાં હતા. આ અધિકારીએ વિકાસની ચર્ચાને બદલે ઝપકી મારવામાં જ રસ દાખવ્યો.

આ પણ વાંચોઃ સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article