રાજ્યના મહાનગરોમાં 3 મે સુધી દુકાન ચાલુ કરવાની મંજૂરી નહીં: અશ્વિની કુમાર

|

Sep 29, 2020 | 2:17 PM

રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંયૂકત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ચારેય મહાનગરમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જીવન જરૂરિયાત અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રાખવામાં આવશે. જેની જાણકારી મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આપી છે.   Web Stories View […]

રાજ્યના મહાનગરોમાં 3 મે સુધી દુકાન ચાલુ કરવાની મંજૂરી નહીં: અશ્વિની કુમાર

Follow us on

રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંયૂકત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ચારેય મહાનગરમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જીવન જરૂરિયાત અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રાખવામાં આવશે. જેની જાણકારી મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આપી છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:56 am, Sun, 26 April 20

Next Article