VIDEO: ટ્રાફિક નિયમોના ધજાગરા, એક રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભર્યા 20 બાળકો

|

Sep 19, 2019 | 12:50 PM

સુરતમાં એક સ્કૂલ રિક્ષામાં 20થી વધુ બાળકોને બેસાડનાર રિક્ષાચાલકને પોલીસે દંડ ફટકાર્યો છે સાથે સાથે ચેતવણી પણ આપી છે કે જો તે ફરીથી તેની રિક્ષામાં માન્ય સંખ્યા કરતાં વધુ બાળકોને બેસાડશે તો તેની રિક્ષા જપત કરવામાં આવશે. સુરત પોલીસે એક સ્કૂલ રિક્ષાને પકડી હતી તેમાં બેઠેલા બાળકોની ગણતરી કરી હતી. ગણતરી કરતા સૌના આશ્ચર્ય વચ્ચે […]

VIDEO: ટ્રાફિક નિયમોના ધજાગરા, એક રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભર્યા 20 બાળકો

Follow us on

સુરતમાં એક સ્કૂલ રિક્ષામાં 20થી વધુ બાળકોને બેસાડનાર રિક્ષાચાલકને પોલીસે દંડ ફટકાર્યો છે સાથે સાથે ચેતવણી પણ આપી છે કે જો તે ફરીથી તેની રિક્ષામાં માન્ય સંખ્યા કરતાં વધુ બાળકોને બેસાડશે તો તેની રિક્ષા જપત કરવામાં આવશે. સુરત પોલીસે એક સ્કૂલ રિક્ષાને પકડી હતી તેમાં બેઠેલા બાળકોની ગણતરી કરી હતી. ગણતરી કરતા સૌના આશ્ચર્ય વચ્ચે રિક્ષામાંથી પાંચ, સાત નહીં પરંતુ પૂરા 20 વિદ્યાર્થીઓ ઉતર્યા હતા.

આ પણ વાંચો: તમારી આખી જિંદગીમાં પણ તમે આવા લગ્ન નહીં જોયા હોય! જુઓ PHOTOS

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

વાહનવ્યહારના નિયમો મુજબ એક સ્કૂલ રિક્ષામાં માત્ર 6 બાળકોને બેસાડવાની જ પરવાનગી હોય છે. ત્યારે આ પ્રકારની ઘટના માટે જવાબદાર કોને ગણવા? રિક્ષાચાલકને, વાલીને,સ્કૂલ સંચાલકોને કે પછી ટ્રાફીક પોલીસને.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે કે બાળકોને ઠસોઠસ ભરીને જતી આવી સ્કૂલ રિક્ષા સામે આંખ આડા કાન કરનારા ટ્રાફીક પોલીસ પણ જવાબદાર છે. વાલીઓએ પણ પોતાનું બાળક સલામત રીતે સ્કૂલે જાય છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી બને છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article