VIDEO: નવરાત્રીમાં મહિલાઓની છેડતી કરનાર રોમિયોની ખેર નહીં, સુરક્ષા માટે ખાસ ‘SHE’ ટીમ તૈનાત

|

Oct 04, 2019 | 4:34 AM

See more સામાન્ય રીતે નવરાત્રીના પર્વમાં મહિલાઓ સાથે છેડતીના વધુ બનાવો બનતા હોય છે, ત્યારે અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે તૈનાત છે મર્દાનીઓ. આ મર્દાનીઓ એટલે મહિલા પોલીસની SHE ટીમ કે જેઓ નવરાત્રીમાં છેડતીની ઘટનાઓને રોકવા એક્શનમાં આવી છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર […]

VIDEO: નવરાત્રીમાં મહિલાઓની છેડતી કરનાર રોમિયોની ખેર નહીં, સુરક્ષા માટે ખાસ SHE ટીમ તૈનાત

Follow us on

સામાન્ય રીતે નવરાત્રીના પર્વમાં મહિલાઓ સાથે છેડતીના વધુ બનાવો બનતા હોય છે, ત્યારે અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે તૈનાત છે મર્દાનીઓ. આ મર્દાનીઓ એટલે મહિલા પોલીસની SHE ટીમ કે જેઓ નવરાત્રીમાં છેડતીની ઘટનાઓને રોકવા એક્શનમાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દૃશ્યોમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમતી આ યુવતીઓ કોઈ સામાન્ય યુવતીઓ નથી. પરંતુ SHE ટીમની મહિલા પોલીસ છે, જે શહેરના વિવિધ વિસ્તારમાં લોકો વચ્ચે રહીને મહિલાઓની સુરક્ષાનું ધ્યાન રાખી રહી છે. નવરાત્રીના તહેવારમાં ભીડ વચ્ચે કોઈ રોમિયો મહિલાઓની છેડતી કે ચેનચાળા કરતો જણાય તો તેને આ SHE ટીમ તરત જ ધરપકડ કરી જેલહવાલે કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

SHE ટીમની પોલીસની કર્મચારીઓ મહિલાઓને છેડતીથી તો બચાવે જ છે સાથે સાથે ભીડમાં કોઈ અસામાજિક તત્ત્વો મહિલા સાથે ચોરી કે હેરાનગતિ ન કરે તેની પણ તકેદારી રાખતા હોય છે. ત્યારે મહિલાની સુરક્ષા માટે તૈનાત SHE ટીમ સાથે સિવિલ ડ્રેસમાં પોલીસના જવાનો પણ તૈનાત હોય છે, જેથી તહેવારમાં રોમયોગિરી કરનાર કોઈ પોલીસથી બચી શકશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article