શ્રાવણ શરૂ પણ ભક્તો ગર્ભગૃહ બહારથીજ કરી શકશે ભોળાનાથના દર્શન,ભગવાન અને ભક્તો વચ્ચે કોરોનાની ગાઈડલાઈન ખેંચાઈ

|

Jul 21, 2020 | 4:50 AM

રાજ્યભરમાં આજથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઈ ગઈ છે અને કોરોનાની આપવામાં આવેલી ગાઈડ લાઈન વચ્ચે મહાદેવના મંદિરમાં જોવા  દર્શનાર્થીઓ ઓછા જોવા મળી રહ્યા છે કેમ કે સરકારની ગાઇડલાઈનનું પાલન કરીને મંદિરના ગર્ભગૃહમાં કોઈ વ્યક્તિને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો તો બિલીપત્ર અને જળ ચડાવવા પર પણ પ્રતિબંધ છે જેને લઈને મોટાભાગના ભક્તો બહારથી જ […]

શ્રાવણ શરૂ પણ ભક્તો ગર્ભગૃહ બહારથીજ કરી શકશે ભોળાનાથના દર્શન,ભગવાન અને ભક્તો વચ્ચે કોરોનાની ગાઈડલાઈન ખેંચાઈ
http://tv9gujarati.in/sharavan-sharu-p…e-line-nu-paalan/

Follow us on

રાજ્યભરમાં આજથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઈ ગઈ છે અને કોરોનાની આપવામાં આવેલી ગાઈડ લાઈન વચ્ચે મહાદેવના મંદિરમાં જોવા  દર્શનાર્થીઓ ઓછા જોવા મળી રહ્યા છે કેમ કે સરકારની ગાઇડલાઈનનું પાલન કરીને મંદિરના ગર્ભગૃહમાં કોઈ વ્યક્તિને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો તો બિલીપત્ર અને જળ ચડાવવા પર પણ પ્રતિબંધ છે જેને લઈને મોટાભાગના ભક્તો બહારથી જ દર્શન કરી પરત ફરી રહ્યા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article