શ્રાવણ માસનાં પહેલા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર,પોલીસે સ્થિતિને કાબુમાં લેવા કરવો પડ્યો હળવો લાઠીચાર્જ

|

Jul 21, 2020 | 4:38 AM

પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે કોરોનાના કપરા કાળમાં દેવાધિદેવ મહાદેવના મંદિરોમાં પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ભોળાનાથના ભક્તો શિવ મંદિરોમાં જળાભિષેક કે બિલ્વપત્ર નહીં ચડાવી શકે. સોમનાથ મહાદેવ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે કુંડાળા દોરવામાં આવ્યા છે તો રાજ્યના અન્ય મોટા મંદિરોમાં ભક્તોને માસ્ક પહેર્યા વગર પ્રવેશ નહીં મળે. વાત […]

શ્રાવણ માસનાં પહેલા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર,પોલીસે સ્થિતિને કાબુમાં લેવા કરવો પડ્યો હળવો લાઠીચાર્જ
http://tv9gujarati.in/sharavan-mas-na-…dvo-laathicharge/

Follow us on

પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે કોરોનાના કપરા કાળમાં દેવાધિદેવ મહાદેવના મંદિરોમાં પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ભોળાનાથના ભક્તો શિવ મંદિરોમાં જળાભિષેક કે બિલ્વપત્ર નહીં ચડાવી શકે. સોમનાથ મહાદેવ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે કુંડાળા દોરવામાં આવ્યા છે તો રાજ્યના અન્ય મોટા મંદિરોમાં ભક્તોને માસ્ક પહેર્યા વગર પ્રવેશ નહીં મળે. વાત ગીરસોમનાથની કરીએ તો સોમનાથ મંદીરમાં ભકતોની ભીડ ઉમટી પડી જેને લઈને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા, ભીડ થોડી બેકાબુ લાગતા પોલીસે ભકતો પર હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. દર્શન કરવા આવેલા યુવક અને પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો પણ સામે આવ્યા હતા.સોશિયલ ડિસ્ટન્સ જાળવવાને લઈ રકઝક કરતા પોલીસે માર માર્યો હોવાનું સામે આવ્યું હતું.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article