VIDEO: અમદાવાદમાં કોરોનાના કેસ વધતા 5 વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા

|

Sep 30, 2020 | 4:14 PM

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા 5 વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. જમાલપુર વિસ્તારના ચામડિયાવાસના અલિફ એપાર્ટમેન્ટ સીલ કરાયું છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે પતરા લગાવીને સોસાયટીનું પ્રવેશદ્વાર બંધ કર્યું છે. આ સોસાયટીમાં લોકોને અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી […]

VIDEO: અમદાવાદમાં કોરોનાના કેસ વધતા 5 વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા

Follow us on

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા 5 વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. જમાલપુર વિસ્તારના ચામડિયાવાસના અલિફ એપાર્ટમેન્ટ સીલ કરાયું છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે પતરા લગાવીને સોસાયટીનું પ્રવેશદ્વાર બંધ કર્યું છે. આ સોસાયટીમાં લોકોને અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:10 am, Sat, 4 April 20

Next Article