VIDEO: પાટીદાર આંદોલનમાં હિંસાના કેસ મામલે હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટથી રાહત, ધરપકડ પર લગાવી રોક

|

Feb 28, 2020 | 7:03 AM

2015 પાટીદાર આંદોલનમાં હિંસાના કેસ મામલે કોંગ્રેસ અને પાટીદાર નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 6 માર્ચ સુધી ધરપકડ કરવા પર રોક લગાવી છે. હાર્દિક પટેલની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ જાહેર કરી જવાબ માંગ્યો છે.   Web Stories View more SBI આપી રહી છે સૌથી સસ્તી […]

VIDEO: પાટીદાર આંદોલનમાં હિંસાના કેસ મામલે હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટથી રાહત, ધરપકડ પર લગાવી રોક

Follow us on

2015 પાટીદાર આંદોલનમાં હિંસાના કેસ મામલે કોંગ્રેસ અને પાટીદાર નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 6 માર્ચ સુધી ધરપકડ કરવા પર રોક લગાવી છે. હાર્દિક પટેલની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ જાહેર કરી જવાબ માંગ્યો છે.

 

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: હિંસાની વચ્ચે એસ.એન.શ્રીવાસ્તવને દિલ્હી પોલીસની કમાન, આવતીકાલથી સંભાળશે ચાર્જ

Next Article