મોડાસામાં યુવતીનું અપહરણ અને દુષ્કર્મની ઘટનામાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર

|

Jan 08, 2020 | 8:21 AM

મોડાસામાં યુવતીની લાશ ઝાડ પરથી લટકતી મળી હતી. મૃતક યુવતીની લાશને અમદાવાદ સિવિલમાં લાવવામાં આવી છે. આ કેસમાં યુવતીના સ્વજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. મૃત યુવતીના દાદાએ કહ્યું કે, આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 50 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો મોડાસાના ડીવાયએસપી પણ હોસ્પિટલમાં દાખલ છે. […]

મોડાસામાં યુવતીનું અપહરણ અને દુષ્કર્મની ઘટનામાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર

Follow us on

મોડાસામાં યુવતીની લાશ ઝાડ પરથી લટકતી મળી હતી. મૃતક યુવતીની લાશને અમદાવાદ સિવિલમાં લાવવામાં આવી છે. આ કેસમાં યુવતીના સ્વજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. મૃત યુવતીના દાદાએ કહ્યું કે, આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 50 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો મોડાસાના ડીવાયએસપી પણ હોસ્પિટલમાં દાખલ છે.

આ પણ વાંચોઃ બિલ્ડર અપહરણ કેસમાં ઉધોગપતિ મહેશ સવાણીના 4 કર્મચારીની ધરપકડ, જુઓ VIDEO

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article