સસ્પેન્ડેડ ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો

|

Apr 22, 2019 | 7:13 AM

સસ્પેન્ડ ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. હાઈકોર્ટના આદેશ સામેની પબુભાની અરજી પર સુપ્રીમ કોર્ટ હવે સપ્ટેમ્બરમાં સુનાવણી કરશે. જેથી સપ્ટેમ્બર સુધી તેઓ વિધાનસભામાંથી સસ્પેન્ડ યથાવત રહેશે. તેઓ ધારાસભ્ય તરીકે પણ કામ નહીં કરી શકે. મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટે ઉમેદવારીપત્રમાં ખામી હોવાને કારણે દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરી હતી. હાઈકોર્ટના આદેશને […]

સસ્પેન્ડેડ ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો

Follow us on

સસ્પેન્ડ ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. હાઈકોર્ટના આદેશ સામેની પબુભાની અરજી પર સુપ્રીમ કોર્ટ હવે સપ્ટેમ્બરમાં સુનાવણી કરશે.

જેથી સપ્ટેમ્બર સુધી તેઓ વિધાનસભામાંથી સસ્પેન્ડ યથાવત રહેશે. તેઓ ધારાસભ્ય તરીકે પણ કામ નહીં કરી શકે. મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટે ઉમેદવારીપત્રમાં ખામી હોવાને કારણે દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરી હતી. હાઈકોર્ટના આદેશને પબુભાએ સુપ્રીમ કોર્ટમાં પડકારયો હતો.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

સુપ્રીમ કોર્ટ તરફથી મળેલા આંચકા બાદ પબુભા માણેકે જણાવ્યું કે, સાચી દિશામાં ન્યાય મળે તેની હું રાહ જોઈ રહ્યો છું. મને ન્યાયતંત્ર પર આજે પણ એટલો જ વિશ્વાસ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article