વડોદરામાં કોરોના વોરિયર્સની કફોડી હાલત, સયાજી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ મુશ્કેલીમાં, ગઇકાલ સાંજથી ભોજન વ્યવસ્થા થઇ બંધ

|

Aug 27, 2020 | 1:29 PM

કોરોના મહામરીમાં કોરોના વોરિયર્સને ભૂખ્યા તરસ્યા રહીને ફરજ નિભાવવી પડે તો? જરૂર આશ્ચર્ય સર્જાય, પરંતુ કઇક આવી જ સ્થિતિનો સામનો કરી રહ્યા છે વડોદરાની સયાજી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ. કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી સયાજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફને હોસ્પિટલ દ્વારા બે ટાઇમ ભોજન પુરુ પડાતું હતું. જોકે ગઇકાલ સાંજથી અચાનક જ મેડિકલ સ્ટાફની ભોજન વ્યવસ્થા બંધ […]

વડોદરામાં કોરોના વોરિયર્સની કફોડી હાલત, સયાજી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ મુશ્કેલીમાં,  ગઇકાલ સાંજથી ભોજન વ્યવસ્થા થઇ બંધ

Follow us on

કોરોના મહામરીમાં કોરોના વોરિયર્સને ભૂખ્યા તરસ્યા રહીને ફરજ નિભાવવી પડે તો? જરૂર આશ્ચર્ય સર્જાય, પરંતુ કઇક આવી જ સ્થિતિનો સામનો કરી રહ્યા છે વડોદરાની સયાજી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ. કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી સયાજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફને હોસ્પિટલ દ્વારા બે ટાઇમ ભોજન પુરુ પડાતું હતું. જોકે ગઇકાલ સાંજથી અચાનક જ મેડિકલ સ્ટાફની ભોજન વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે. જેને પગલે મેડિકલ સ્ટાફમાં ભારે રોષ ફેલાયો છે. ભોજન વગર સેવા આપતા મેડિકલ સ્ટાફમાં રોષ ફેલાતા સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી અને જો જમવાની વ્યવસ્થા વહેલીતકે શરૂ નહીં કરવામાં આવે તો મેડિકલ સ્ટાફે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: રાજકોટ પોલીસ કમિશનરની કારને સાણંદ-બાવળા રોડ પર અકસ્માત,બાઈક સાથે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article