સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં પ્રોફેસર હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ મામલે લેવાયો આ નિર્ણય

|

Feb 05, 2020 | 12:06 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં પ્રોફેસર હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ મામલે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરાયું. આ ઉપરાંત વોઈસ રેકોર્ડિંગને FSLમાં મોકલવામાં આવશે. આ કેસની તપાસ કરવા નિવૃત્ત જજની કમિટીની રચના કરવામાં આવશે. અને તપાસ ચાલે ત્યાં સુધી પ્રોફેસર હરેશ ઝાલાનું સસ્પેન્શન યથાવત રાખવામાં આવશે. આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મામલે મહત્વનો નિર્ણય, […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં પ્રોફેસર હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ મામલે લેવાયો આ નિર્ણય

Follow us on

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં પ્રોફેસર હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ મામલે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરાયું. આ ઉપરાંત વોઈસ રેકોર્ડિંગને FSLમાં મોકલવામાં આવશે. આ કેસની તપાસ કરવા નિવૃત્ત જજની કમિટીની રચના કરવામાં આવશે. અને તપાસ ચાલે ત્યાં સુધી પ્રોફેસર હરેશ ઝાલાનું સસ્પેન્શન યથાવત રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મામલે મહત્વનો નિર્ણય, એક સાથે તમામ પેપરનું થઈ શકે છે પુનઃમુલ્યાંકન

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:37 am, Wed, 5 February 20

Next Article