નર્મદા જીલ્લાના ખેડૂતે કરી પાતરાની ખેતીથી પ્રગતિ અને તેના મુલ્યવર્ધનથી મેળવી મબલખ આવક, જુઓ આ Video

|

Jun 08, 2019 | 11:38 AM

  રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે? ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ Home Loan લીધા […]

નર્મદા જીલ્લાના ખેડૂતે કરી પાતરાની ખેતીથી પ્રગતિ અને તેના મુલ્યવર્ધનથી મેળવી મબલખ આવક, જુઓ આ Video

Follow us on

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024

પારંપરિક ખેતીથી આગળ વધીને જે ધરતીપુત્રો કઇક અલગ કરે છે તે ધરતીપુત્રો કેડી કંડારે છે. આવા જ પ્રેરણાદાયક ધરતીપુત્રને આજે આપણે મળીશું. ગુજરાતની મહારાષ્ટ્ર તરફ આવેલો નર્મદા જીલ્લો. આ જીલ્લાના સાગબારા તાલુકાનું નાનકડું કનખાડી ગામ. ત્યાંના ધરતીપુત્રને અચાનક જ ખેતીના વ્યવસાયમાં જોડાવવાનું થયું.

 

TV9 Gujarati

 

નર્મદા જીલ્લાના કનખાડી ગામનાં ખેડૂત સતિષભાઇ ચૌધરીનું નામ અત્યારે છેક વડોદરાથી મહારાષ્ટ્ર સુધી જાણીતું છે. પોતાની કોઠાસુઝ અને અનુભવોને કામે લગાડી તેમણે સર્જી સફળતાની એવી કહાની કે જે આજે ઘણા બધા ખેડૂતોને ખેતી અને પોતાની ખેત પેદાશના મુલ્યવર્ધન માટે પ્રેરિત કરે છે.

Published On - 7:25 am, Sat, 8 June 19

Next Article