તેહવારોની સીઝન પૂરી થવા આવી છતાં સરકાર પાસે ખેડૂતોને ચુકવવાની સહાય માટે સમય નથી, ભુજનાં ખેડૂતોમાં રોષની લાગણી

|

Nov 18, 2020 | 2:29 PM

આ વર્ષે ચોમાસામાં કચ્છના ખેડૂતોની હાલત સહુથી વધારે ખરાબ થઇ છે. પાછોતરા આવેલા વરસાદના કારણે મોટાભાગના પાકને નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો. સરકાર તરફથી રાહત માટેનું એલાન પણ થયું, પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છતાં સરવાળે જગતના તાતને તેહવારો પુરા થવા આવ્યા હોવા છતાં પણ કોઈ સહાય નથી મળી જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા […]

તેહવારોની સીઝન પૂરી થવા આવી છતાં સરકાર પાસે ખેડૂતોને ચુકવવાની સહાય માટે સમય નથી, ભુજનાં ખેડૂતોમાં રોષની લાગણી

Follow us on

આ વર્ષે ચોમાસામાં કચ્છના ખેડૂતોની હાલત સહુથી વધારે ખરાબ થઇ છે. પાછોતરા આવેલા વરસાદના કારણે મોટાભાગના પાકને નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો. સરકાર તરફથી રાહત માટેનું એલાન પણ થયું, પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છતાં સરવાળે જગતના તાતને તેહવારો પુરા થવા આવ્યા હોવા છતાં પણ કોઈ સહાય નથી મળી જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article