ગિરિમથક સાપૂતારાનું સૌંદર્ય ખિલ્યુ સોળે કળાએ, વરસાદ વરસતા જ ઝરણા અને નદી બની સક્રિય

|

Jun 12, 2020 | 1:13 PM

ગુજરાતનાં ચેરાપૂંજી અને એકમાત્ર ગિરિમથક એવા સાપૂતારામાં વરસાદ વરસતા જ જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. એમ પણ વરસાદમાં સાપૂતારામાં સહેલાણીઓ દુરદુરથી અહીં આવતા હોય છે તેવામાં ઝરણા અને નદીઓમાં પાણી વહેવા લાગતા અદ્ભૂત માહોલ જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લામાં 24 કલાકના વિરામ બાદ ફરી ધીમીધારે વરસાદ શરૂ થઈ જતા વાતાવરણ ખુશનુમા બની ગયું […]

ગિરિમથક સાપૂતારાનું સૌંદર્ય ખિલ્યુ સોળે કળાએ, વરસાદ વરસતા જ ઝરણા અને નદી બની સક્રિય
http://tv9gujarati.in/saputara-ma-vars…arna-nadi-sakriy/

Follow us on

ગુજરાતનાં ચેરાપૂંજી અને એકમાત્ર ગિરિમથક એવા સાપૂતારામાં વરસાદ વરસતા જ જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. એમ પણ વરસાદમાં સાપૂતારામાં સહેલાણીઓ દુરદુરથી અહીં આવતા હોય છે તેવામાં ઝરણા અને નદીઓમાં પાણી વહેવા લાગતા અદ્ભૂત માહોલ જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લામાં 24 કલાકના વિરામ બાદ ફરી ધીમીધારે વરસાદ શરૂ થઈ જતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે અને પૂર્ણાં નદીમાં પાણીની આવક વધતા ઝરણાં સક્રિય બની ગયા છે. જુઓ વિડિયોમાં કે કઈ રીતે સાપૂતારાનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article