સાણંદ એપીએમસી બંધ રહેતા સેક્રેટરી દોડી આવ્યા, બંધના એલાનના લખેલા બોર્ડને હટાવી લેવાયા

|

Dec 08, 2020 | 11:54 AM

વહેલી સવારે સાણંદ એપીએમસી બંધ હોવાના સમાચારના પગલે સેક્રેટરી દોડી આવ્યા હતા.સાણંદ એપીએમસી બંધ રાખવાના બોર્ડને ભૂંસી નાંખવામાં આવ્યા હતા.અહીં નોંધનીય છેકે સાણંદ એપીએમસી ભાજપના હાથમાં છે. ત્યારે સાણંદ એપીએમસી સવારે બંધ હોવાથી સેક્રેટરી તાત્કાલિક પહોંચીને બંધને સમર્થન ન હોવાનું જણાવ્યું હતું.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio […]

સાણંદ એપીએમસી બંધ રહેતા સેક્રેટરી દોડી આવ્યા, બંધના એલાનના લખેલા બોર્ડને હટાવી લેવાયા

Follow us on

વહેલી સવારે સાણંદ એપીએમસી બંધ હોવાના સમાચારના પગલે સેક્રેટરી દોડી આવ્યા હતા.સાણંદ એપીએમસી બંધ રાખવાના બોર્ડને ભૂંસી નાંખવામાં આવ્યા હતા.અહીં નોંધનીય છેકે સાણંદ એપીએમસી ભાજપના હાથમાં છે. ત્યારે સાણંદ એપીએમસી સવારે બંધ હોવાથી સેક્રેટરી તાત્કાલિક પહોંચીને બંધને સમર્થન ન હોવાનું જણાવ્યું હતું.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article