સાળંગપુર હનુમાન મંદિરનુ FB એકાઉન્ટ થયુ હેક, હેકર્સે હોલિવુડ ફિલ્મ સહિતની પાંચ વીડિયો ક્લિપ અપલોડ કરી

|

Sep 19, 2020 | 3:53 PM

ગુજરાતના પ્રસિધ્ધ સાળંગપુર હનુમાન મંદિરનુ ફેસબુક (FB) એકાઉન્ટ કોઈ હેકર્સે હેક કરીને અકસ્માતગ્રસ્ત વિમાન અને હોલિવુડ ફિલ્મની વીડિયો સહીત કુલ પાંચ વીડિયો ક્લિપ એફબી એકાઉન્ટ ઉપર અપલોડ કરી છે. સાળંગપુર હનુમાન મંદિરના એફબી એકાઉન્ટ ઉપર હજારો શ્રધ્ધાળુઓ હનુમાનજીના દર્શન અને આરતીનો લાભ લેતા હોય છે.હેકર્સે વિવિધ વીડિયો અપલોડ કરતા હજ્જારો શ્રધ્ધાળુઓની લાગણી દુભાઈ છે. ગઈકાલે […]

સાળંગપુર હનુમાન મંદિરનુ FB એકાઉન્ટ થયુ હેક, હેકર્સે હોલિવુડ ફિલ્મ સહિતની પાંચ વીડિયો ક્લિપ અપલોડ કરી

Follow us on

ગુજરાતના પ્રસિધ્ધ સાળંગપુર હનુમાન મંદિરનુ ફેસબુક (FB) એકાઉન્ટ કોઈ હેકર્સે હેક કરીને અકસ્માતગ્રસ્ત વિમાન અને હોલિવુડ ફિલ્મની વીડિયો સહીત કુલ પાંચ વીડિયો ક્લિપ એફબી એકાઉન્ટ ઉપર અપલોડ કરી છે. સાળંગપુર હનુમાન મંદિરના એફબી એકાઉન્ટ ઉપર હજારો શ્રધ્ધાળુઓ હનુમાનજીના દર્શન અને આરતીનો લાભ લેતા હોય છે.હેકર્સે વિવિધ વીડિયો અપલોડ કરતા હજ્જારો શ્રધ્ધાળુઓની લાગણી દુભાઈ છે.

ગઈકાલે રવિવારે સાંજની આરતી સંપન્ન થયા બાદ, કોઈ હેકર્સે સાળંગપુર હનુમાનનુ સત્તાવાર ફેસબુક એકાઉન્ટ હેક કર્યું હતું. ફેસબુક એકાઉન્ટ હેક કર્યા બાદ હેકર્સે તેના ઉપર હોલિવુડની ફિલ્મની વિડીયો ક્લિપ અને અકસ્માત થયેલા વિમાનનો પણ વીડિયો અપલોડ કર્યો છે. આ અંગે સાળગપુર હનુમાન મંદિર દ્વારા બોટાદ જિલ્લા પોલીસને પત્ર લખીને ફેસબુક એકાઉન્ટ હેક થયા અંગેની જાણ કરી છે. અને હેકર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. એફબી એકાઉન્ટ હેક કરીને અપલોડ કરેલ પાંચ વીડિયોથી શ્રધ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોચી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

 

Published On - 3:00 am, Mon, 31 August 20

Next Article