વડોદરા શહેરમાં 19 વર્ષીય જુડોની આશાસ્પદ ખેલાડી સાક્ષી રાવલનું ડેન્ગ્યુથી અવસાન

|

Aug 05, 2021 | 2:19 PM

શહેરના આજવા રોડ ખાતે રહેતી સાક્ષી રાવલ નેશનલ પ્લેયર હતી. તેમણે વર્ષ 2019માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

વડોદરા શહેરમાં 19 વર્ષીય જુડોની આશાસ્પદ ખેલાડી સાક્ષી રાવલનું ડેન્ગ્યુથી અવસાન
sakshi rawal a 19 year old promising judo player died of dengue in vadodara city

Follow us on

વડોદરા(Vadodara)  શહેરમાં 19 વર્ષીય જુડોની આશાસ્પદ ખેલાડીસાક્ષી રાવલ(Sakshi Raval ) નું ડેન્ગ્યુથી અવસાન થયું છે. શહેરના આજવા રોડ ખાતે રહેતી સાક્ષી રાવલનું નેશનલ પ્લેયર હતી. તેમણે વર્ષ 2019માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.વડોદરામાં ફેલાયેલા મચ્છર જન્ય રોગચાળાની ખેલાડી સાક્ષી રાવલ ભોગ બની છે.

આ પણ વાંચો : KUTCHH : વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ, આજે પાંચમાં દિવસે કચ્છમાં કિસાન સર્વોદય કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રૂપાણીનું સંબોધન

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : ભારતીય હૉકી ટીમે ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતી રચ્યો ઇતિહાસ, સોશિયલ મીડિયા પર શુભકામનાઓનું ઘોડાપુર 

Published On - 1:19 pm, Thu, 5 August 21

Next Article