સાબરકાંઠાના ઈડરમાં સાત દિવસ બજાર સ્વંયભૂ બંધ રહેશે, કોરોનાના વધતા સંક્રમણને પગલે નિર્ણય લેવાયો

|

Sep 27, 2020 | 5:53 PM

સાબરકાંઠાના ઈડરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે શહેરના તમામ એશોસિએશનની એક બેઠક મળી હતી. જેમાં ઈડર શહેરની બજારોને સ્વંયભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વાસણ, કાપડ મહાજન,સોની, સીડસ,ઓટો પાર્ટસ એશોસિએશનની સ્વૈચ્છિક મળેલી બેઠકમાં લૉકડાઉનનું પાલન કરવાનું નક્કી થયું છે. આ નિર્ણયને પગલે ઈડરમાં સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રહેશે.   Web Stories View more […]

સાબરકાંઠાના ઈડરમાં સાત દિવસ બજાર સ્વંયભૂ બંધ રહેશે, કોરોનાના વધતા સંક્રમણને પગલે નિર્ણય લેવાયો

Follow us on

સાબરકાંઠાના ઈડરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે શહેરના તમામ એશોસિએશનની એક બેઠક મળી હતી. જેમાં ઈડર શહેરની બજારોને સ્વંયભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વાસણ, કાપડ મહાજન,સોની, સીડસ,ઓટો પાર્ટસ એશોસિએશનની સ્વૈચ્છિક મળેલી બેઠકમાં લૉકડાઉનનું પાલન કરવાનું નક્કી થયું છે. આ નિર્ણયને પગલે ઈડરમાં સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રહેશે.

 

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article