સાબર ડેરીના ચેરમેન મહેશ પટેલનું રાજીનામું, જુઓ VIDEO

|

Aug 27, 2019 | 10:37 AM

સાબર ડેરીના ચેરમેન પદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચેરમેન પદ પરથી મહેશ પટેલે પોતાનું રાજીનામું આપી દીધુ છે. મહેશ પટેલે ડેરીના મેનેજિંગ ડાયરેક્ટરને પોતાનું રાજીનામું આપી કાર્યભાર સમેટી લીધો છે. સાબર ડેરીના ચેરમેન પદની ચૂંટણી માર્ચમાં યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા ડિરેક્ટરને બદલે પ્રતિનિધિ સભ્ય એવા મહેશ પટેલને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જેને લઈ ડેરીમાં […]

સાબર ડેરીના ચેરમેન મહેશ પટેલનું રાજીનામું, જુઓ VIDEO

Follow us on

સાબર ડેરીના ચેરમેન પદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચેરમેન પદ પરથી મહેશ પટેલે પોતાનું રાજીનામું આપી દીધુ છે. મહેશ પટેલે ડેરીના મેનેજિંગ ડાયરેક્ટરને પોતાનું રાજીનામું આપી કાર્યભાર સમેટી લીધો છે. સાબર ડેરીના ચેરમેન પદની ચૂંટણી માર્ચમાં યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા ડિરેક્ટરને બદલે પ્રતિનિધિ સભ્ય એવા મહેશ પટેલને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જેને લઈ ડેરીમાં વિવાદ શરૂ થયો હતો અને હાઈકોર્ટમાં પણ ચેરમેન પદને પડકારવામાં આવ્યું હતું. જો કે કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા જ મહેશ પટેલે ચેરમેન પદ પરથી પોતાનું રાજીનામું ધરી દીધુ છે અને વાઈસ ચેરમેન જયંતિ પટેલને ચેરમેન તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. હવે 31 ઓગસ્ટના નિયામક મંડળીની સામાન્ય સભા યોજશે, તેમાં નવા ચેરમેન માટેની પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા ચેતી જજો! થઈ રહી છે બાળકોની ઉઠાંતરી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article