ગાંધીનગરના રૂપાલ ખાતે પરંપરાગત વરદાયીની માતાની પલ્લીમાં 20 કરોડ રૂપિયાના ઘીનો ચઢાવો

|

Oct 08, 2019 | 4:32 AM

ગાંધીનગરના રૂપાલખાતે પરંપરાગત વરદાયીની માતાની પલ્લી કાઢવામાં આવી. એક અંદાજ મુજબ આ પલ્લીમાં 10 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીની પલ્લીના દર્શન કર્યા હતા. રૂપાલની પલ્લીની આ ચાર તસવીરો. જેમાં વરદાયીની માતાની પલ્લીનું આગમન થતા જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને જય માતાજીના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. તો માતાની આ પલ્લીને લઇને ભક્તોમાં અનોખી શ્રદ્ધા […]

ગાંધીનગરના રૂપાલ ખાતે પરંપરાગત વરદાયીની માતાની પલ્લીમાં 20 કરોડ રૂપિયાના ઘીનો ચઢાવો

Follow us on

ગાંધીનગરના રૂપાલખાતે પરંપરાગત વરદાયીની માતાની પલ્લી કાઢવામાં આવી. એક અંદાજ મુજબ આ પલ્લીમાં 10 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીની પલ્લીના દર્શન કર્યા હતા. રૂપાલની પલ્લીની આ ચાર તસવીરો. જેમાં વરદાયીની માતાની પલ્લીનું આગમન થતા જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને જય માતાજીના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. તો માતાની આ પલ્લીને લઇને ભક્તોમાં અનોખી શ્રદ્ધા જોવા મળી. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થતા માતાની પલ્લીના દર્શન કરવાની બાધા રાખતા હોય છે.

આ પણ વાંચોઃ રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ફ્રાંસની કંપની દસૉ પાસેથી 4 રાફેલ વિમાનનો કબજો મેળવ્યા બાદ પેરિસમાં જ શસ્ત્રપૂજન કરશે

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો રૂપાલની માતાજીની આ પલ્લીમાં રૂપિયા 20 કરોડનું ઘી ચઢાવામાં આવ્યું. આશરે 4 લાખ કિલો ઘીનો અભિષેક કરાયો. તો ઘીનો પ્રસાદ લેવા ભક્તોએ પડાપડી કરી. જોકે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસે પણ ભારે મહેનત કરવી પડી. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માતાજીની પલ્લીની નીકળી. આમ રૂપાલની વરદાયીની માતાજીની પલ્લીના અવનવા રંગો જોવા મળ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article