RTO તંત્ર હરકતમાં, પ્રવાસમાં અકસ્માત અટકાવવા શરૂ કરી કવાયત

|

Dec 27, 2018 | 3:09 AM

અમદાવાદના નારોલ વિસ્તારની સ્કૂલની પ્રવાસે ગયેલી બસને અકસ્માત નડ્યા બાદ અમદાવાદ RTO તંત્ર હરકતમાં આવ્યું છે..અકસ્માત સર્જાયા બાદ RTO અધિકારીએ અમદાવાદ શહેર બસ ઓપરેટર્સ સાથે મિટિંગ યોજી હતી. મીટિંગમાં તમામ ટુર ઓપરેટર્સ તેમજ બસ ઓપરેટર્સને RTOના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યો. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ […]

RTO તંત્ર હરકતમાં, પ્રવાસમાં અકસ્માત અટકાવવા શરૂ કરી કવાયત
RTO hold meeting with tour operators

Follow us on

અમદાવાદના નારોલ વિસ્તારની સ્કૂલની પ્રવાસે ગયેલી બસને અકસ્માત નડ્યા બાદ અમદાવાદ RTO તંત્ર હરકતમાં આવ્યું છે..અકસ્માત સર્જાયા બાદ RTO અધિકારીએ અમદાવાદ શહેર બસ ઓપરેટર્સ સાથે મિટિંગ યોજી હતી. મીટિંગમાં તમામ ટુર ઓપરેટર્સ તેમજ બસ ઓપરેટર્સને RTOના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અમદાવાદ આરટીઓમાં યોજાયેલી મીટિંગમાં 25 જેટલા બસ ઓપરેટર્સ હાજર રહ્યા હતા. નિયમ કરતા વધુ મુસાફરોને બેસાડનાર બસ ઓપરેટર્સ સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી હતી. ભંગાર થઈ ગયેલા તેમજ બિનવપરાશ થતા વાહનોના રજીસ્ટ્રેશન વાહન મલિક દ્વારા રદ કરવા માટે પણ RTO અધિકારીએ તાકીદ કરી છે.

બસ ઓપરેટર્સ અને આરટીઓ અધિકારી વચ્ચે યોજાયેલી મીટિંગમાં બસ ઓપરેટર્સ દ્વારા આરટીઓ અધિકારીને કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં પરમીટ વાળી બસો માટે ચૂકવવો પડતો માસિક વેરાનો દર વધારે છે જેને ઉચ્ચક કરવાથી બસ ઑપરેટર્સ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

[yop_poll id=353]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article