સુરેન્દ્રનગર: BOBના એટીએમમાંથી રૂપિયા 10 લાખની ચોરી કરી ચોર ફરાર, પોલીસે તપાસ હાથધરી 

|

Oct 25, 2020 | 9:40 PM

સુરેન્દ્રનગરમાં ચોરીની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં BOBના એટીએમમાંથી રૂપિયા 10 લાખની ચોરી કરવામાં આવી છે. સાયલાના સુદામડા ગામે આ ચોરીનો બનાવ બન્યો છે. અજાણ્યા શખ્શો ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ત્યારે આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ […]

સુરેન્દ્રનગર: BOBના એટીએમમાંથી રૂપિયા 10 લાખની ચોરી કરી ચોર ફરાર, પોલીસે તપાસ હાથધરી 

Follow us on

સુરેન્દ્રનગરમાં ચોરીની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં BOBના એટીએમમાંથી રૂપિયા 10 લાખની ચોરી કરવામાં આવી છે. સાયલાના સુદામડા ગામે આ ચોરીનો બનાવ બન્યો છે. અજાણ્યા શખ્શો ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ત્યારે આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article