VIDEO: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત આ એક પરિવાર માટે વિઘ્નરૂપ

|

Feb 23, 2020 | 11:00 AM

આમ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાતની મુલાકાતને લઈને સમગ્ર અમદાવાદવાસીઓ ખુશ છે. જો કે લગ્ન ઉત્સુકો માટે ટ્રમ્પ વિઘ્નરૂપ સાબિત થયા છે. વાત એમ છે કે ટ્રમ્પનો રોડ શો જે રૂટ પર યોજવાનો છે, તે રૂટના પાર્ટીપ્લોટમાં બુકીંગ કરનારા અટવાયા છે. રોડ શોને લઈને લગ્ન પ્રસંગ હોવા છતાં પોલીસે અવર જવર પર રોક લગાવી […]

VIDEO: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત આ એક પરિવાર માટે વિઘ્નરૂપ

Follow us on

આમ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાતની મુલાકાતને લઈને સમગ્ર અમદાવાદવાસીઓ ખુશ છે. જો કે લગ્ન ઉત્સુકો માટે ટ્રમ્પ વિઘ્નરૂપ સાબિત થયા છે. વાત એમ છે કે ટ્રમ્પનો રોડ શો જે રૂટ પર યોજવાનો છે, તે રૂટના પાર્ટીપ્લોટમાં બુકીંગ કરનારા અટવાયા છે. રોડ શોને લઈને લગ્ન પ્રસંગ હોવા છતાં પોલીસે અવર જવર પર રોક લગાવી છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ‘મન કી બાત’માં PM મોદીએ કચ્છના ઈસ્માઈલ ખત્રીની 5 હજાર વર્ષ જૂની પરંપરાગત કામગીરીનો કર્યો ઉલ્લેખ

Published On - 9:12 am, Sun, 23 February 20

Next Article