ગુજરાતવાસીઓ રહેજો સાવધાન! ટ્રાફિક નિયમને લઈને પોલીસ બની છે સતર્ક, જુઓ VIDEO

|

Sep 14, 2019 | 10:09 AM

16 સપ્ટેમ્બરથી લાગુ થનાર ટ્રાફિક નિયમને લઈને ટ્રાફિક પોલીસે અનોખું આયોજન કર્યું છે. અમદાવાદ પોલીસ હેડકવાટર્સ ખાતે રોડ કોલ મિટિંગ યોજાઈ. આ મિટિંગમાં ટ્રાફિક વિભાગના તમામ પોલીસકર્મીઓને બોલાવાયા હતા અને ટ્રાફિક નિયમનું કઈ રીતે પાલન કરાવવું તેની સમજ આપવામાં આવી હતી. નિયમોનું પાલન કરાવતી વખતે વાહન ચાલકો સાથે ઘર્ષણ ન થાય તેની પણ સમજ આપવામાં […]

ગુજરાતવાસીઓ રહેજો સાવધાન! ટ્રાફિક નિયમને લઈને પોલીસ બની છે સતર્ક, જુઓ VIDEO

Follow us on

16 સપ્ટેમ્બરથી લાગુ થનાર ટ્રાફિક નિયમને લઈને ટ્રાફિક પોલીસે અનોખું આયોજન કર્યું છે. અમદાવાદ પોલીસ હેડકવાટર્સ ખાતે રોડ કોલ મિટિંગ યોજાઈ. આ મિટિંગમાં ટ્રાફિક વિભાગના તમામ પોલીસકર્મીઓને બોલાવાયા હતા અને ટ્રાફિક નિયમનું કઈ રીતે પાલન કરાવવું તેની સમજ આપવામાં આવી હતી. નિયમોનું પાલન કરાવતી વખતે વાહન ચાલકો સાથે ઘર્ષણ ન થાય તેની પણ સમજ આપવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ! હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article