VIDEO: જૂનાગઢનો ગઢ કોણ સર કરશે તેની આતુરતાનો અંત આવી જશે, મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે

|

Jul 23, 2019 | 2:11 AM

  Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ' મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો […]

VIDEO: જૂનાગઢનો ગઢ કોણ સર કરશે તેની આતુરતાનો અંત આવી જશે, મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે

Follow us on

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જૂનાગઢનો ગઢ કોણ સર કરશે તેની આતુરતાનો અંત આજે આવી જશે. ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી થશે. 14 વોર્ડ માટે 4 મતગણતરી રૂમ બનાવવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સ્થાનિક પોલીસ અને SRPFના જવાનોને સોંપવામાં આવી છે. ગણતરી સમય પરિણામો ઝડપી મળે તેના માટે હાઈટેક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

[yop_poll id=”1″]

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article