સુરત: દારૂના અડ્ડાના વિરોધમાં લોકોએ પોલીસ મથકે કર્યો હોબાળો, બુટલેગરો લોકોને ઘરે જઇને મારી નાખવાની ધમકી આપતો હોવાનો આક્ષેપ

|

Sep 23, 2019 | 4:06 PM

સુરતના ઓલપાડના લવાછા ગામના લોકો બુટલેગરોથી છે પરેશાન થઈ ગયા છે. બુટલેગરો લોકોને ઘરે જઇને મારી નાખવાની ધમકી આપતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. એટલું જ નહીં, હવે આ ગ્રામજનોએ રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે. આ પણ વાંચો: VIDEO: જૂનાગઢ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ, વરસાદના કારણે રસ્તાઓ પર ભરાયા પાણી Web Stories View […]

સુરત: દારૂના અડ્ડાના વિરોધમાં લોકોએ પોલીસ મથકે કર્યો હોબાળો, બુટલેગરો લોકોને ઘરે જઇને મારી નાખવાની ધમકી આપતો હોવાનો આક્ષેપ

Follow us on

સુરતના ઓલપાડના લવાછા ગામના લોકો બુટલેગરોથી છે પરેશાન થઈ ગયા છે. બુટલેગરો લોકોને ઘરે જઇને મારી નાખવાની ધમકી આપતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. એટલું જ નહીં, હવે આ ગ્રામજનોએ રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: જૂનાગઢ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ, વરસાદના કારણે રસ્તાઓ પર ભરાયા પાણી

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

લવાછા ગામના લોકો ઓલપાડ પોલીસ મથકે પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. બુટલેગર પર કાર્યવાહી કરી તેમના દારૂના અડ્ડા બંધ કરાવવા માગ કરતા સૂત્રોચ્ચાર પણ કર્યાં હતા. તો મહિલાઓની ઉગ્ર રજૂઆતને પગલે ઓલપાડ પોલીસે સમગ્ર મામલે ઘટતુ કરવા બાંહેધરી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article