દારુના અડ્ડાઓ પર રેડ પાડવા આદેશ છતાં અહીંયા સ્થાનિકોને દારુ બંધ કરાવવા પોલીસ સ્ટેશનને રજૂઆત કરવી પડી રહી છે!

|

Jun 03, 2019 | 5:14 PM

ગુજરાતમાં દારુના અડ્ડાઓ અને જૂગારધામોને બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ડીજીપી શિવાનંદ ઝાએ આદેશ આપીને આખા ગુજરાતમાં એક સપ્તાહ સુધી દરોડા પાડવા કહ્યું છે તો પણ સુરેન્દ્રનગરના દૂધરેજીના વહાણવટીનગર ખાતે મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઈને દારુ બંધ કરાવવાની રજૂઆત કરવી પડી રહી છે. મહિલાઓનો આક્ષેપ છે તેમના વિસ્તારમાં ધોમધોકાર દારુનું વેચાણ થાય છે અને […]

દારુના અડ્ડાઓ પર રેડ પાડવા આદેશ છતાં અહીંયા સ્થાનિકોને દારુ બંધ કરાવવા પોલીસ સ્ટેશનને રજૂઆત કરવી પડી રહી છે!

Follow us on

ગુજરાતમાં દારુના અડ્ડાઓ અને જૂગારધામોને બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ડીજીપી શિવાનંદ ઝાએ આદેશ આપીને આખા ગુજરાતમાં એક સપ્તાહ સુધી દરોડા પાડવા કહ્યું છે તો પણ સુરેન્દ્રનગરના દૂધરેજીના વહાણવટીનગર ખાતે મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઈને દારુ બંધ કરાવવાની રજૂઆત કરવી પડી રહી છે. મહિલાઓનો આક્ષેપ છે તેમના વિસ્તારમાં ધોમધોકાર દારુનું વેચાણ થાય છે અને બાદમાં નશામાં દારુ પીધેલાં લોકો યુવતીઓની છેડતી કરે છે.

આ પણ વાંચો:  જાણો અમદાવાદના સોલા અને સેટેલાઈટ વિસ્તારના PIને કેમ કરાયા સસ્પેન્ડ?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આમ ગુજરાતમાં એક તરફ રેડ પાડીને દારુના અડ્ડાઓનું નામનિશાન મીટાવી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે તો બીજી બાજુ આ લોકોને પોલીસ સ્ટેશનમાં જઈને ફરીયાદ કરવી પડે છે કે તેના વિસ્તારમાં વેચાતા દારુ,ગાંજા પર લગામ કસવામાં આવે. પોલીસ અધિકારીએ આ વાતને લઈને કહ્યું કે આ તો પ્રથમ વખત આવી કોઈ રજૂઆત લઈને આવ્યા છે.

 

TV9 Gujarati

 

 

Next Article