VIDEO: રાજકોટના મેયર બીના આચાર્યને સ્થાનિકોએ રોડ પર ઘેર્યા, સાફ સફાઈ ન થતા સ્થાનિકોએ ઠાલવ્યો આક્રોશ

|

Oct 21, 2019 | 8:53 AM

રાજકોટમાં લાખાજીરાજ રોડ પર સ્થાનિકોએ મેયર બીના આચાર્યને ઘેર્યા હતા. સ્થાનિકોએ નિયમિત સાફ સફાઈ ન થતી હોવાની ઉગ્ર રજૂઆત મેયરને કરી હતી. સાફ સફાઈ ન થતાં સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય રહેતો હોય છે. તેથી સ્થાનિકોએ મેયર સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરીને રજૂઆત કરી હતી. આ પણ વાંચો: VIDEO: સુરતની ખાનગી હોસ્પિટલમાં હોબાળો, તબીબની બેદરકારીથી કિશોરીનું […]

VIDEO: રાજકોટના મેયર બીના આચાર્યને સ્થાનિકોએ રોડ પર ઘેર્યા, સાફ સફાઈ ન થતા સ્થાનિકોએ ઠાલવ્યો આક્રોશ

Follow us on

રાજકોટમાં લાખાજીરાજ રોડ પર સ્થાનિકોએ મેયર બીના આચાર્યને ઘેર્યા હતા. સ્થાનિકોએ નિયમિત સાફ સફાઈ ન થતી હોવાની ઉગ્ર રજૂઆત મેયરને કરી હતી. સાફ સફાઈ ન થતાં સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય રહેતો હોય છે. તેથી સ્થાનિકોએ મેયર સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરીને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: VIDEO: સુરતની ખાનગી હોસ્પિટલમાં હોબાળો, તબીબની બેદરકારીથી કિશોરીનું મોત થયાનો આક્ષેપ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article