સોનું થયું સસ્તું! ભાવમાં રૂ. 1 હજારનો ઘટાડો, જુઓ VIDEO

|

Jan 07, 2020 | 12:44 PM

ગઈકાલે ઐતિહાસિક સપાટી પર પહોંચ્યા બાદ આજે સોનાના ભાવમાં રૂ. 1 હજારનો ઘટાડો થયો છે. સોનાનો નવો ભાવ 41,400 પર પહોંચ્યો છે. ગઈકાલે 42,350 રૂપિયાના ભાવે સોનાનું બજાર બંધ થયું હતું. જોકે આજે 1 હજારના ઘટાડા બાદ પણ હજુ સોનાનો ભાવ 41 હજારને પાર છે. અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઇ છે ત્યારે […]

સોનું થયું સસ્તું! ભાવમાં રૂ. 1 હજારનો ઘટાડો, જુઓ VIDEO

Follow us on

ગઈકાલે ઐતિહાસિક સપાટી પર પહોંચ્યા બાદ આજે સોનાના ભાવમાં રૂ. 1 હજારનો ઘટાડો થયો છે. સોનાનો નવો ભાવ 41,400 પર પહોંચ્યો છે. ગઈકાલે 42,350 રૂપિયાના ભાવે સોનાનું બજાર બંધ થયું હતું. જોકે આજે 1 હજારના ઘટાડા બાદ પણ હજુ સોનાનો ભાવ 41 હજારને પાર છે. અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઇ છે ત્યારે તેની અસર સોનાના ભાવ પર પડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ફરજીયાત થઈ શકે છે હેલમેટ! નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article