રથયાત્રાને લઈને મોટા સમાચાર, શું લાગી શકે છે જનતા કરફર્યુ ?

|

Jun 16, 2020 | 2:03 PM

  રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે . ત્યારે રથયાત્રાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રથયાત્રાના દિવસે રથયાત્રાના સમગ્ર રૂટ પર જનતા કરફર્યુ લગાવવા પર ગૃહ વિભાગ વિચારણા કરી રહ્યુ છે. રથયાત્રામાં માનવ મેદની એકઠી ના થાય તે માટે જનતા કરફર્યુ લગાવવાનું વિચારાઈ રહ્યુ છે. રથયાત્રામાં આ વર્ષે કોરોનાની મહામારીને લઈને માત્ર […]

રથયાત્રાને લઈને મોટા સમાચાર, શું લાગી શકે છે જનતા કરફર્યુ ?
http://tv9gujarati.in/rathyatra-ne-laine-mota-samachar/ ‎

Follow us on

 

રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે . ત્યારે રથયાત્રાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રથયાત્રાના દિવસે રથયાત્રાના સમગ્ર રૂટ પર જનતા કરફર્યુ લગાવવા પર ગૃહ વિભાગ વિચારણા કરી રહ્યુ છે. રથયાત્રામાં માનવ મેદની એકઠી ના થાય તે માટે જનતા કરફર્યુ લગાવવાનું વિચારાઈ રહ્યુ છે.

રથયાત્રામાં આ વર્ષે કોરોનાની મહામારીને લઈને માત્ર 200 લોકોને જ સામેલ થવા માટેની પરવાનગી આપવામાં આવે તેવી સંભાવના છે. રથયાત્રામાં સામેલ થનારા 200 લોકોની યાદી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસ અને ગૃહ વિભાગને સોંપવામાં આવશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જેમાં મોટા ભાગે ભગવાનના  રથ ખેંચનાર ખલાસીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ સામેલ હશે

 

 

 

 

Next Article