આવા દેડકાઓ તમે ક્યારેય નહી જોયા હોય! જુઓ દેડકાઓનો વાયરલ VIDEO

|

Jul 14, 2020 | 1:11 PM

તમે વરસાદમાં સામાન્ય દેડકા જોયા હશે, પરંતુ ભરૂચમાં દેડકાઓનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પીળા દેડકા જોવા મળ્યા છે. વાત છે ભરૂચ જિલ્લાના વાગરા પંથકની. વાગરામાં વરસાદ દરમિયાન પીળા રંગના દેકડા જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. વીડિયોમાં આ દેડકા મેટિંગ કરતા દેખાયા હતા. ચોમાસાની સિઝન દેડકાની મેટિંગની સિઝન ગણાય છે. આ સમયગાળામાં માદા […]

આવા દેડકાઓ તમે ક્યારેય નહી જોયા હોય! જુઓ દેડકાઓનો વાયરલ VIDEO

Follow us on

તમે વરસાદમાં સામાન્ય દેડકા જોયા હશે, પરંતુ ભરૂચમાં દેડકાઓનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પીળા દેડકા જોવા મળ્યા છે. વાત છે ભરૂચ જિલ્લાના વાગરા પંથકની. વાગરામાં વરસાદ દરમિયાન પીળા રંગના દેકડા જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. વીડિયોમાં આ દેડકા મેટિંગ કરતા દેખાયા હતા. ચોમાસાની સિઝન દેડકાની મેટિંગની સિઝન ગણાય છે. આ સમયગાળામાં માદા દેડકાને આકર્ષવા માટે કેટલીક પ્રજાતિના દેડકા કલર પણ બદલતા હોય છે. તે વખતે તેમનો રંગ આકર્ષક પીળા રંગનો થઇ જાય છે. જોકે મેટિંગ બાદ તેઓ મૂળ રંગમાં આવી જાય છે.

આ પણ વાંચો: વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી, આકરા પગલા લો નહી તો કોરોના બેકાબુ બનશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article