રાજ્ય પોલીસ વડાએ ઘરમાં જ રહેવાની કરી અપીલ, લૉકડાઉનમાં ધાર્મિક તહેવારો પર એકઠા થશો તો થશે કાર્યવાહી

|

Apr 22, 2020 | 2:16 PM

ધાર્મિક તહેવારોને લઈને રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ મોટું નિવેદન કર્યું છે. DGP શિવાનંદ ઝાએ લોકોને અપીલ કરી છેકે ધાર્મિક તહેવારો પર પણ એકઠા ન થાય. રાજ્ય પોલીસ વડાએ કહ્યું કે આગામી સમયમાં પરશુરામ જયંતિ અને પવિત્ર રમઝાન માસ શરૂ થઈ રહ્યો છે. તેવા સમયે લોકો પૂજા અને બંદગી ઘરમાં જ રહીને કરે તે જરૂરી […]

રાજ્ય પોલીસ વડાએ ઘરમાં જ રહેવાની કરી અપીલ, લૉકડાઉનમાં ધાર્મિક તહેવારો પર એકઠા થશો તો થશે કાર્યવાહી

Follow us on

ધાર્મિક તહેવારોને લઈને રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ મોટું નિવેદન કર્યું છે. DGP શિવાનંદ ઝાએ લોકોને અપીલ કરી છેકે ધાર્મિક તહેવારો પર પણ એકઠા ન થાય. રાજ્ય પોલીસ વડાએ કહ્યું કે આગામી સમયમાં પરશુરામ જયંતિ અને પવિત્ર રમઝાન માસ શરૂ થઈ રહ્યો છે. તેવા સમયે લોકો પૂજા અને બંદગી ઘરમાં જ રહીને કરે તે જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે લૉકડાઉનમાં ચેતવણી છતા જો લોકો ધાર્મિક સ્થળે એકઠા થશે તો તેમની સામે કડક પગલા લેવામાં આવશે.

આ પણ વાંચો: ગોવા બાદ હવે આ રાજ્યના લોકોએ કોરોનાને હરાવ્યો, એકપણ પોઝિટિવ કેસ નહીં!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article