રાજ્યની બહાર અને વિદેશ જનારા લોકોએ હવે કોરોના ટેસ્ટીંગનો 1 હજારનો ચાર્જ ચૂકવવો પડશે, આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ કરી જાહેરાત

|

Nov 25, 2020 | 4:58 PM

રાજ્યની બહાર જનારા લોકોએ હવે કોરોના ટેસ્ટીંગનો ચાર્જ ચૂકવવો પડશે. આ જાહેરાત રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ આજે કરી હતી. જે લોકો વિદેશ જઈ રહ્યા હશે તેમણે પણ આ ચાર્જ ચૂકવવો પડશે. ચાર્જની કીમત એક હજાર રૂપિયા રાખવામાં આવી છે કે જેને રોગી કલ્યાણ સમિતિમાં આપી દેવામાં આવશે.   Web Stories View more IPL 2024માં […]

રાજ્યની બહાર અને વિદેશ જનારા લોકોએ હવે કોરોના ટેસ્ટીંગનો 1 હજારનો ચાર્જ ચૂકવવો પડશે, આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ કરી જાહેરાત

Follow us on

રાજ્યની બહાર જનારા લોકોએ હવે કોરોના ટેસ્ટીંગનો ચાર્જ ચૂકવવો પડશે. આ જાહેરાત રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ આજે કરી હતી. જે લોકો વિદેશ જઈ રહ્યા હશે તેમણે પણ આ ચાર્જ ચૂકવવો પડશે. ચાર્જની કીમત એક હજાર રૂપિયા રાખવામાં આવી છે કે જેને રોગી કલ્યાણ સમિતિમાં આપી દેવામાં આવશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article