LRD મુદ્દે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે PM મોદીને લખ્યો પત્ર, GADનો પરિપત્ર રદ કરવાની કરી માગણી

|

Jan 12, 2020 | 10:25 AM

LRD ભરતીમાં સરકારની અનામતની જોગવાઈઓને લઈ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં મહિલાઓ આંદોલન કરી રહ્યા છે. ત્યારે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે એક પત્ર PM મોદીને લખ્યો છે. આ પત્રમાં ગુજરાત સરકારે જાહેર કરેલો GADનો પરિપત્ર રદ કરવાની માગણી કરી છે. તાત્કાલિક ધોરણે GADનો પરિપત્ર રદ કરવા કરી માગ કરી છે. SC, ST અને OBC સમાજની મહિલાઓને ન્યાય […]

LRD મુદ્દે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે PM મોદીને લખ્યો પત્ર, GADનો પરિપત્ર રદ કરવાની કરી માગણી

Follow us on

LRD ભરતીમાં સરકારની અનામતની જોગવાઈઓને લઈ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં મહિલાઓ આંદોલન કરી રહ્યા છે. ત્યારે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે એક પત્ર PM મોદીને લખ્યો છે. આ પત્રમાં ગુજરાત સરકારે જાહેર કરેલો GADનો પરિપત્ર રદ કરવાની માગણી કરી છે. તાત્કાલિક ધોરણે GADનો પરિપત્ર રદ કરવા કરી માગ કરી છે. SC, ST અને OBC સમાજની મહિલાઓને ન્યાય આપવા માટે પણ માગ કરી છે.

આ પણ વાંચોઃ વડોદરા સેન્ટ્રલ જેલમાં ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા ચલાવતો હતો કોલ સેન્ટર, ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

36 દિવસથી મહિલાઓ કરી રહી છે આંદોલન

ગાંધીનગરમાં છેલ્લા 36 દિવસથી મહિલાઓ આંદોલન કરી રહ્યા છે. આમ છતાં સરકારના કોઈ નેતાઓ વાતચીત કરવા પણ પહોંચ્યા નથી. શિયાળાની ઠંડીમાં પોતાનો અભ્યાસ અને ઘર છોડીને આંદોલન કરી રહ્યા છે. કેટલાક બહેનોની તબિયત પણ બગડી છે. જેના પર પણ કોઈ દ્વારા ધ્યાન અપાયું નથી. ગુજરાતમાં ભાગ્યે જ આટલો મોટો સમય આંદોલન ચાલે છે.

Published On - 9:50 am, Sun, 12 January 20

Next Article