રાજ્યમાં હજુ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી,ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય,રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 83 ટકા વરસાદ નોંધાયો

|

Sep 20, 2020 | 10:12 PM

શ્રાવણ મહિનામાં મેઘરાજા ગુજરાતમાં સચરાચર વરસ્યા છે. રાજ્યમાં હજુ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. આ બે સિસ્ટમ સાર્વત્રિક વરસાદ લાવી શકે છે. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો […]

રાજ્યમાં હજુ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી,ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય,રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 83 ટકા વરસાદ નોંધાયો
http://tv9gujarati.in/rajya-ma-haju-5-…di-system-sakriy/

Follow us on

શ્રાવણ મહિનામાં મેઘરાજા ગુજરાતમાં સચરાચર વરસ્યા છે. રાજ્યમાં હજુ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. આ બે સિસ્ટમ સાર્વત્રિક વરસાદ લાવી શકે છે. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 83 ટકા વરસાદ નોંધાયો છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:36 am, Tue, 18 August 20

Next Article