રાજ્યમાં કોરોનાના નવા 1,101 કેસ નોંધાયા, હાલમાં 14,653 એક્ટિવ કેસ

|

Sep 19, 2020 | 7:28 PM

રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,101 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 14 લોકોના મોત થયા છે. રાજ્યમાં મોતનો કુલ આંકડો 2,897 પર પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના 14,653 કેસ એક્ટિવ છે. #Gujarat reported 1,101 new #COVID19 cases and 14 deaths in the last 24 hours, taking total […]

રાજ્યમાં કોરોનાના નવા 1,101 કેસ નોંધાયા, હાલમાં 14,653 એક્ટિવ કેસ

Follow us on

રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,101 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 14 લોકોના મોત થયા છે. રાજ્યમાં મોતનો કુલ આંકડો 2,897 પર પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના 14,653 કેસ એક્ટિવ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:20 pm, Sun, 23 August 20

Next Article