રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી નહિવત, ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી નહિવત, ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી
https://tv9gujarati.in/rajya-ma-aagami-…varsad-ni-aagahi/

રાજ્યમાં ખાબકેલા ભારે વરસાદનાં કારમે સૌરાષ્ટ્ર અને અનેક પંથકમાં અતિવૃષ્ટીનો માહોલ ઉભો થયો છે તે વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યવાસીઓ માટે રાહતનાં સમાચાર લાવ્યું છે જે મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી નહિવત રહેશે, હાલ રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન રહેતા રાજ્યમાં વાતાવરણ ડ્રાય રહેશે, જ્યારે કે આગામી 3 દિવસ ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં […]

Pinak Shukla

| Edited By: Bipin Prajapati

Sep 19, 2020 | 1:32 PM

રાજ્યમાં ખાબકેલા ભારે વરસાદનાં કારમે સૌરાષ્ટ્ર અને અનેક પંથકમાં અતિવૃષ્ટીનો માહોલ ઉભો થયો છે તે વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યવાસીઓ માટે રાહતનાં સમાચાર લાવ્યું છે જે મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી નહિવત રહેશે, હાલ રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન રહેતા રાજ્યમાં વાતાવરણ ડ્રાય રહેશે, જ્યારે કે આગામી 3 દિવસ ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ડ્રાય વાતાવરણ રહેશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati