રાજ્યમાં પાંચ દિવસ માટે વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર પંથકમાં પડી શકે છે વરસાદ

|

Jun 27, 2020 | 2:34 PM

આગામી 5 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે જ્યારે 29 તેમજ 30 જૂનના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર, આગામી 29 જૂને નવસારી, ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદ સહિતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 30 જૂનના રોજ અમદાવાદ, […]

રાજ્યમાં પાંચ દિવસ માટે વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર પંથકમાં પડી શકે છે વરસાદ
http://tv9gujarati.in/rajy-ma-paanch-d…ujarat-ma-varsad/

Follow us on

આગામી 5 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે જ્યારે 29 તેમજ 30 જૂનના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર, આગામી 29 જૂને નવસારી, ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદ સહિતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 30 જૂનના રોજ અમદાવાદ, આણંદ, મહીસાગર સહિતમાં સામાન્ય વરસાદની આગાહી છે. ગઈકાલથી છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 7 શહેરોમાં મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સોનગઢ, વ્યારા, ઉચ્છલ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Next Article