લાંબા વિરામ બાદ રાજપીપળામાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

|

Jun 10, 2020 | 1:09 PM

  હવામાન વિભાગે રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી 4-5 દિવસમાં રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ત્યારે રાજપીપળા શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે.શહેરમાં ભારે બફારા બાદ લોકોને રાહત મળી છે. શહેરમાં ત્રણ દિવસ બાદ વરસાદનું આગમન થયુ છે, વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં પણ ખુશીની લાગણી […]

લાંબા વિરામ બાદ રાજપીપળામાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
http://tv9gujarati.in/rajpipda-ma-bhare-varsad/

Follow us on

 

હવામાન વિભાગે રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી 4-5 દિવસમાં રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ત્યારે રાજપીપળા શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે.શહેરમાં ભારે બફારા બાદ લોકોને રાહત મળી છે. શહેરમાં ત્રણ દિવસ બાદ વરસાદનું આગમન થયુ છે, વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં પણ ખુશીની લાગણી જોવા મળી.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

Next Article