રાજકોટના માધાપરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સ્થાનિકોએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો

|

Oct 22, 2020 | 3:31 PM

રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલા નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, રાજકોટના માધાપર ગાામમાં રસ્તા,પાણી તેમજ લાઇટની સમસ્યાની ફરિયાદો મળી રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે રાજકોટના માધાપર ગામે મહિલાઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો છે. આ સમગ્ર મામલે સ્થાનિકોએ તંત્ર પાસે પ્રાથમિક સુવિધાઓની માગ કરી છે. સ્થાનિકોનુ કહેવું છે કે તંત્ર […]

રાજકોટના માધાપરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સ્થાનિકોએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો

Follow us on

રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલા નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, રાજકોટના માધાપર ગાામમાં રસ્તા,પાણી તેમજ લાઇટની સમસ્યાની ફરિયાદો મળી રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે રાજકોટના માધાપર ગામે મહિલાઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો છે. આ સમગ્ર મામલે સ્થાનિકોએ તંત્ર પાસે પ્રાથમિક સુવિધાઓની માગ કરી છે. સ્થાનિકોનુ કહેવું છે કે તંત્ર સાંભળી નથી રહ્યું માટે અમે થાળી વગાડી તંત્રના કાન સુધી આ વાત પહોંચાડવા માગીએ છીએ અને અમારી માગ છે કે માધાપર ગામનો વિકાસ થાય.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article