VIDEO: ACBએ આવકવેરા વિભાગની જ ઓફિસમાં દરોડા પાડ્યો, ખેડૂત સાથે સમાધાનના 90 હજાર માગ્યા હતા

|

Jul 09, 2019 | 9:43 AM

રાજકોટમાં ACBએ આવકવેરા વિભાગની ઓફિસમાં જ દરોડા પાડ્યા છે. ACBએ અધિકારી એનપી સોલંકીની ઓફિસમાં દરોડા પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે, એક ખેડૂતને આવકવેરા વિભાગે 12 લાખની નોટિસ પાઠવી હતી. આ પણ વાંચોઃ કર્ણાટકમાં કોંગ્રેસ-JDS સરકારમાં કટોકટી જેવી પરિસ્થિતિમાં યથાવત્, સોનિયા ગાંધીએ નેતાઓને સોંપી જવાબદારી Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ […]

VIDEO: ACBએ આવકવેરા વિભાગની જ ઓફિસમાં દરોડા પાડ્યો, ખેડૂત સાથે સમાધાનના 90 હજાર માગ્યા હતા

Follow us on

રાજકોટમાં ACBએ આવકવેરા વિભાગની ઓફિસમાં જ દરોડા પાડ્યા છે. ACBએ અધિકારી એનપી સોલંકીની ઓફિસમાં દરોડા પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે, એક ખેડૂતને આવકવેરા વિભાગે 12 લાખની નોટિસ પાઠવી હતી.

આ પણ વાંચોઃ કર્ણાટકમાં કોંગ્રેસ-JDS સરકારમાં કટોકટી જેવી પરિસ્થિતિમાં યથાવત્, સોનિયા ગાંધીએ નેતાઓને સોંપી જવાબદારી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે બાદ અધિકારીએ સમાધાન માટે ખેડૂત પાસેથી 90 હજાર રૂપિયા લાંચ માગી હતી. જે અંગે સમગ્ર હકિકત ખેડૂતે ACBને કહેતા અધિકારીનો ભાંડો ફૂટી ગયો છે. ખેડૂતની રજૂઆત બાદ એસસીબીએ અધિકારીની ઓફિસમાં દરોડા પાડ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article