Tender Today : ધોરાજી નગરપાલિકામાં બે અલગ અલગ કામો માટે ટેન્ડર જાહેર, જાણો કયા કયા કામ કરવાના રહેશે

|

Jun 03, 2023 | 1:16 PM

ધોરાજી નગરપાલિકાના કામ નંબર 1ની વાત કરીએ તો ટેકનીકલ શાખાની કામગીરી માટે વાર્ષિક ભાવોથી પરચુરણ કામગીરી કરવાનું ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. જેની સમય મર્યાદા 12 માસની છે. તેની EMDની રકમ 35 હજાર રુપિયા છે.

Tender Today : ધોરાજી નગરપાલિકામાં બે અલગ અલગ કામો માટે ટેન્ડર જાહેર, જાણો કયા કયા કામ કરવાના રહેશે

Follow us on

Rajkot : રાજકોટ જિલ્લામાં આવેલી ધોરાજી નગરપાલિકામાં (Dhoraji Municipality) સ્વભંડોળ યોજના અંતર્ગત બે કામો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ધોરાજી નગરપાલિકાના કામ નંબર 1ની વાત કરીએ તો ટેકનીકલ શાખાની કામગીરી માટે વાર્ષિક ભાવોથી પરચુરણ કામગીરી કરવાનું ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. જેની સમય મર્યાદા 12 માસની છે. તેની EMDની રકમ 35 હજાર રુપિયા છે. તો તેની ટેન્ડર ફી 1500 રુપિયા છે.

આ પણ વાંચો-  Tender Today : અમદાવાદના વિવિધ બ્રિજ, ઓવરબ્રિજ, રેલવે અંડરપાસ પર કલર કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કામ નંબર 2ની વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત લેગસી વેસ્ટ રેમીડીએશનના કામ માટે ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. આ કામના ટેન્ડરની અંદાજીત રકમ 45.49 લાખ રુપિયા છે. જેની સમય મર્યાદા 12 માસની છે. તેની EMDની રકમ 45,500 રુપિયા છે. તો તેની ટેન્ડર ફી 1500 રુપિયા છે.

ઓનલાઇન ટેન્ડર ડાઉનલોડ તથા જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2023ના સાંજે 6 કલાક સુધીની છે. ફક્ત ઓરીજીનલ ટેન્ડર ફી અને EMD સ્પીડ પોસ્ટ/કુરિયર આરપીએડીના માધ્યમથી પહોંચતા કરવાની છેલ્લી તારીખ 19 જૂન 2023ના બપોરે 4 કલાક સુધીની છે. ટેકનીકલ બીડ ખોલવાની તારીખ 20 જૂન 2023 સવારે 11 કલાકની છે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article